સિહોર તાલુકાના પીપરડી ગામે વર્ષ 2024 મા ગ્રામપંચાયત દ્વારા ઠરાવ કરી ઘરથાળ ના પ્લોટ ફાળવવા તાલુકા વિકાસ અધિકારી ને દરખાસ્ત કરવામા આવી હતી એ સમયે ગામના નાગરીક મનસુખભાઈ રાઠોડ દ્વારા સોગંદ નામા ઉપર લેખીત બાહેધરી આપેલ કે પીપરડી ગામ ના 12 અરજદારો ને ધરથાળ ના પ્લોટ ફાળવવા પીપરડી ગામના હાલના સરપંચ મનસુખ ભાઇ રાઠોડ દ્વારા રાજકીય ભેદભાવ રાખી ધરથાળ ના પ્લોટ ફાળવ્યા છે એ રદ કરી દરખાસ્ત રદ્દ કરવાની ધમકી આપવામા આવે છે સરકાર દ્વારા આ પ્રશ્ને યોગ્ય કાર્યવાહી