કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે ગરબી ચોકથી 52 ગજની ધજા સાથે નીકળેલા પગપાળા સંઘનું બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા એ પ્રસ્થાન કરાવ્યું હતું આજે ગુરુવારે ચાર કલાકે મળેલી વિગતો પ્રમાણે જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અને તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ સહિત શિહોરી પીઆઇ સહિતના આગેવાનો અને શિહોરી વેપારી મંડળના વેપારીઓ વર્ષોથી અંબાજી જતા પગપાળા સંઘનું પ્રસ્થાન કરાવ્યું હતું.