કેશોદના પીપળી ગામે થોડા દિવસ પહેલા એક જાગૃત નાગરિક અને ગ્રામજનો દ્વારા સોશિયલ મીડિયામાં ઉગ્ર ચાલીનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે વાયરલ વિડીયોને લઈને ચર્ચા જાગી છે ત્યારે મીડિયા દ્વારા ગામનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે ગ્રામજનો એ પણ સરપંચ સામે રોષ વ્યક્ત કર્યો હતો