Download Now Banner

This browser does not support the video element.

કલેકટર મિહિર પટેલનો ચાચર ચોકમાં ગરબા રમતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

Palanpur City, Banas Kantha | Sep 8, 2025
ભાદરવી પૂનમનો મહા મેળો સંપન્ન થતાં પૂજા આરાધના બાદ મા અંબાના ચાચર ચોકમાં ગરબે રમતા કલેકટર મિહિર પટેલનો વિડીયો સોશિયલ મીડિયામાં આજે સોમવારે સાંજે 5:00 કલાક આસપાસ વાયરલ થયો છે જેમાં અંબાજી મંદિર વહીવટદાર અને કલેક્ટર ગરબે રમતા જોઈ શકાય છે.
Read More News
T & CPrivacy PolicyContact Us