તાપી જિલ્લામાં આવેલ અલગ અલગ 96 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ.તાપી જિલ્લાના વ્યારા, સોનગઢ સહિતના અલગ અલગ તાલુકામાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણી તારીખ જાહેર કરવામાં આવી છે.જેમાં જિલ્લામાં કુલ 96 જેટલા ગામોની ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી તારીખ 22 જૂન ના રોજ યોજાશે જે અંતર્ગત જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.જે માહિતી બુધવારના રોજ 3.30 કલાકે મળી હતી.