ભાવનગર મહાનગરપાલિકા કચેરી ખાતે મેયર ભરતભાઈ બારોટના અધ્યક્ષ સ્થાને સાધારણ સભા યોજાઈ હતી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિકાસના કાર્યો અર્થે દર મહિને સાધારણ સભાનું આયોજન કરાય છે ત્યારે મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડ ના અધ્યક્ષ સ્થાને 11 એજન્ડાઓ સાથે સભા હોલ ખાતે સાધારણ સભા યોજાઈ હતી. જે અંગે ચર્ચા કરાયા બાદ સર્વનું મતે મંજૂરી આપવામાં આવી હતી.