Download Now Banner

This browser does not support the video element.

વાંસદા: ખાટાઆંબા ગામ ખાતે ડુંગર ઉપર આદિવાસી પરંપરા અનુસાર દેવીપૂજા નું નૃત્ય કરાયું

Bansda, Navsari | Jul 31, 2025
વાંસદા તાલુકાનું ખાટા અંબા ગામ કે જે આદિવાસી વિસ્તાર છે. આ આદિવાસી વિસ્તારમાં જે ડુંગર ઉપર દેવીપૂજા નૃત્ય કરવામાં આવ્યો હતો. ખાસ કરીને આદિવાસી વિસ્તારની જે પરંપરા છે આ પરંપરા વિસરાય નહિ તે માટે આ નૃત્ય યોજાયું હતુ. જેમાં મોટી સંખ્યામાં આદિવાસી અગ્રણીઓ જોડાયા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us