પોરબંદર જિલ્લામાં સરસ્વતી કન્યા વિદ્યાલય કુતિયાણા ખાતે રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી ભારે ઉત્સાહ સાથે કરવામાં આવી હતી અને અધિકારીઓ- પદાધિકારીઓ અને નગરજનોએ પરંપરાગત રમતો રમીને ભુલાયેલી રમતોને જીવંત રાખવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં 500 જેટલા નાગરિકો પરંપરાગત રમતો રમવા ઉત્સાહભેર જોડાયા હતા.