પોદા ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ સાથે થયેલી મારામારી બાદ એક વિદ્યાર્થીના ચહેરા ના ભાગે નખ વાગતા ઘાલતે હતું સોશિયલ મીડિયામાં વિડિયો તથા વાઘેલા પોલીસ દ્વારા બંને વિદ્યાર્થીના પરિવારને વાઘોડિયા પોલીસમાં થકી બોલવામાં આવ્યા હતા જોકે કોઈ ફરિયાદ નોંધાવી નથી માત્ર શાળાની સુરક્ષા બાબતે સ્કૂલ સજાગ બને તે અંગેની રજૂઆત કરવામાં આવી હતી આજે વાઘોડિયા પોલીસ અને તાલુકા પ્રાથમિક ઓફિસર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની સૂચનાથી શાળાની મુલાકાત લિઘી હતી