Download Now Banner

This browser does not support the video element.

શહેરમાં વિચરતી વિમુક્તિ જાતિના લોકોએ અનામતની માંગના બનેરો સાથે રેલી નિકાળી

Palanpur City, Banas Kantha | Aug 31, 2025
પાલનપુરના માર્ગો ઉપર વિચરતી વિમુક્તી જાતિના લોકોએ અનામતની માંગના બેનરો સાથે રેલી નીકાળી હતી તેમજ નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને ફુલહાર કર્યા હતા આ અંગેની જાણકારી આજે રવિવારે સાંજે છ કલાકે મળી છે જેમાં ન્યાય આપો, હક અધિકાર આપો સાથે જ અનામતની માંગના બેનરો લઈ આ રેલી કાઢવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us