Download Now Banner

This browser does not support the video element.

હિંમતનગર: બટાકા પકાવતા ખેડૂતોના પ્રશ્નો મુદ્દે બટાકા ખેડૂત ન્યાય સંગઠનના અગ્રણીએ આપી પ્રતિક્રિયા

Himatnagar, Sabar Kantha | Aug 27, 2025
ઉત્તર ગુજરાતમાં બટાકા પકાવતા ખેડૂતોને કોન્ટેક્ટ ફાર્મિંગ કંપનીઓને કારણે પરેશાન થવું પડે છે ત્યારે આ પ્રશ્નો મુદ્દે હવે બટાકા ખેડૂત ન્યાય સંગઠન દ્વારા આગામી સમયમાં લડતના મંડળ કરાશે તેવું સંગઠન અગ્રણીએ ચાર કલાકે જણાવ્યું હતુ
Read More News
T & CPrivacy PolicyContact Us