Download Now Banner

This browser does not support the video element.

ઉપલેટા: કોલકી ગામના કોઝવેમાં થયેલા ભ્રષ્ટાચાર મામલે ફરિયાદ બાદ યોગ્ય કાર્યવાહી ન થતા હોવાના લાગ્યા આક્ષેપ

Upleta, Rajkot | Aug 30, 2025
ઉપલેટા તાલુકાના કોલકી ગામે ખેતરના રસ્તા પર બનાવવામાં આવેલ કોઝવેમાં યોગ્ય તપાસ ન કરવામાં આવી રહી હોવાના ઉપસરપંચ સહિતનાઓ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા.
Read More News
T & CPrivacy PolicyContact Us