અમીરગઢની ધનપુરા ઢોલિયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સમરસ બની.આજે સાંજે સાડા પાંચ કલાક આસપાસ મળતી માહિતી પ્રમાણે.આઝાદીના ૭૫ વર્ષ બાદથી આજ સુધી અમીરગઢ તાલુકામાં જે ધનપુરા ઢોલિયા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સમરસ બનતી આવે છે. આ ગામની એકતા જોવા મળે અને ગામ જનો સહમતીથી આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સમરસ બની અને સરપંચ પદે ચૌહાણ શ્રવણજી બાબુજી ઠાકોર અને ડેપ્યુટી સરપંચ તરીકે એડવોકેટ ચૌહાણ અરવિંદજી મફાજી ઠાકોરને બિનહરીફ વરણી કરવામાં આવી.