Download Now Banner

This browser does not support the video element.

જામનગર: લાંચ કેસમાં કોમર્શિયલ ટેક્સ ઓફિસરને એક વર્ષની સજાનો હુકમ કરાયો

Jamnagar, Jamnagar | Sep 12, 2025
૨૦૧૪ની સાલમાં એક વેપારી પાસેથી ૨૦ હજારની લાંચ- લેતા ઝડપાયેલા વાણિજય વેરા કચેરીના કોમર્શિયલ ટેક્ષ ઓફિસરને એક વર્ષની સજા અને દંડનો આદેશ એસીબીની સ્પેશ્યલ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો, એસીબી ની સ્પેશિયલ કોર્ટ દ્વારા હુકમ કરાયો.
Read More News
T & CPrivacy PolicyContact Us