આરોપી મયુર ગીરાસે તથા મયુર મોરે જેવો પોતાના આર્થિક ફાયદા માટે મોટરસાયકલ પર અલગ અલગ બ્રાન્ડનો ઇંગ્લિશ દારૂ જેની કિંમત રૂપિયા 15000 તથા મોબાઈલ નંગ બે જેની કિંમત રૂપિયા 8500 મળી કુલ 23,500 ના મુદ્દામાં સાથે સાગબારા પોલીસ સ્ટેશનની સામે હાઇવે રોડ ઉપરથી પોલીસનાકાબંધી દરમિયાન પકડાઈ જતા આ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે