Download Now Banner

This browser does not support the video element.

કોડીનાર: વડનગર ગામે જાહેરમાં જુગાર રમતા 5 ઇસમોને જિલ્લા LCB પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

Kodinar, Gir Somnath | Sep 2, 2025
ગીરસોમનાથ જીલ્લાના કોડીનાર ના વડનગરના નવાપરા વિસ્તારમા જાહેરમા જુગાર રમાતો હોય તેની બાતમી ગીરસોમનાથ જીલ્લા LCB પીઆઇ એમવી પટેલને મળતા જુગાર અંગે રેડ કરતા 5 જેટલા ઇસમોને 7 કલાક આસપાસ 14,720 ની રોકડ સાથે ઝડપી કાયદેસરની કાયઁવાહી હાથ ધરવામા આવી .
Read More News
T & CPrivacy PolicyContact Us