Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ દક્ષિણ: બી.ટી. સવાણી કીડની હોસ્પિટલ ખાતે આજથી રોબોટિક સર્જીકલ ટેકનોલોજીની શરૂઆત, દર્દીઓ માટે સારવાર ઓછી પીડાદાયક અને વધુ સલામત

Rajkot South, Rajkot | Sep 28, 2025
બી.ટી.સવાણી કિડની હોસ્પિટલ ખાતે આજથી અદ્યતન ટેકનોલોજીના સમન્વય માટે રોબોટિક સર્જીકલ ટેકનોલોજી શરૂ થઈ રહી છે. જેનું ઉદ્ઘાટન મેયરશ્રીના શુભ હસ્તે થયું હતું. આ વિશે વધુ વિગતો આપતાં આજે બપોરે 1:30 વાગ્યાની આસપાસ અગ્રણી યુરોલોજિસ્ટ ડોક્ટર વિવેક જોશીએ જણાવ્યું હતું કે, રોબોટિક સર્જરી એ તબીબી ક્ષેત્રે ક્રાંતિકારી ટેકનોલોજી છે. જે સર્જીકલ પ્રક્રિયાઓને વધુ ચોક્કસ સલામત અને દર્દી માટે ઓછી પીડાકારક બનાવે છે.
Read More News
T & CPrivacy PolicyContact Us