રવિવારના ત્રણ કલાકે નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ| વલસાડ રેલવે પોલીસની ટીમ પ્લેટફોર્મ ઉપર આવતી જતી ટ્રેનોમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન પ્લેટફોર્મ નંબર ચાર ઉપર આવેલી ટ્રેનમાં ચેકિંગ દરમિયાન એક ઈસમ શરીર ઉપર વજનદાર કંઈક બાંધેલી વસ્તુ નજરે પડી હતી જેને પૂછતા અને ચેક કરતા દારૂ મળી આવ્યો હતો અને કુલ 48| નંગ વિદેશી દારૂ પોલીસે કબજે લઈ વલસાડ રેલવે પોલીસ| મથકે પિ્રન્સ કુમાર રાજપૂત નામના ઈસમ પ્રોહીબિશન અંગે ફરિયાદ દાખલ કરી છે