#jansamasya ઇડરના વડીયાવીર ગામે ગટરના તકલાદી કામની પોલ ખુલી ગઈ : બે નાળા વચ્ચે જગા પડતા ગંદા પાણીની રેલમછેલ થઈ આજે સવારે ૧૦ વાગે સ્થળ ઉપરના વિડિઓએ ઇડરના વડીયાવીર ગામે ગટરના તકલાદી કામની પોલ ખોલી નાખી છે સાવ હલકી કક્ષાનું અને ચોક્કસ કામ કરવાને અભાવે આ ગટરના ગંદા પાણીની રેલમછેલ થઈ રહી છે તાજેતરમાં જે આ ગટરનું કામ થયું હતું જેમાં બે નાળા વચ્ચે સંધા અલગ