રામેશ્વર રોડ અકસ્માત ઝોન પાસે નગરપાલિકા સપીડપ બ્રેકર મૂકે ભૂતકાળમાં અનેક જીવલેણ અકસ્માતો થઈ ચૂક્યા છે કાયમી સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તો જીવલેણ અકસ્માતો નિવારી શકાય નખત્રાણા રામેશ્વર રોડ પાસે સ્પીડ બ્રેકર મૂકવો જરૂરી રામદેવપીર નો મેળો શરૂ થઈ જતા વાહનોની તથા લોકોની અવર-જવર વધુ રહે છે જીવ લેણ અકસ્માત સર્જાય એવી શક્યતા અહીં સ્પીડ બ્રેકર ન હોવાના કારણે વાહનો ફુલ સ્પીડમાં જઈ રહ્યા છે ભૂતકાળમાં પણ અહીં જીવલેણ અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે ત્યારે નગરપાલિ