શિહોરમાં ગઈકાલે બીએચ જ્વેલર્સ માંથી ₹1,73,000 ના સોનાના ચેન તથા કાનની બુટ્ટી ની ચોરી થયેલી ની ઘટના છે જેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યારે આ ચોરીના સીસી ફૂટેજ આવ્યા છે સામે જેમાં બે મહિલાઓ આવે છે ત્યારે એક મહિલા અંદાજે 50થી 60 વર્ષની ઉંમરના તેઓ મદદ કરે છે આ બંને મહિલા એ ચોરીને અંજામ આપેલો હોય જે સ્પષ્ટ દેખાય છે