વડોદરા શહેર ની જે. પી રોડ પોલિસ સ્ટેશન ના માણસો ને બાતમી મળેલ કેતમી મળેલ કે “એક ઈસમ કે જેણે બદનમાં સફેદ કલરનો રાખોડી કલરની ફુલની ડિઝાઇન વાળો શર્ટ અને કમરે કાળા કલરનો પેંટ પહેરેલ હોય જે ઇસમ એક સ્પલેંડર મોટર સાયકલ જેની આગળની નંબર પ્લેટ અડધી તુટેલી છે તે મોટર વેચવાની ફિરાક માં હોય અને મુજમહુડા વિસ્તાર માં આવેલ હનુમાનજી ના મંદિર ની પાછળ ઉભેલ હોય તેને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.