આંગણવાડી ભરતી પ્રક્રિયાનો પ્રારંભ થયો છે.આ ભરતી પ્રકિયામાં ભાગલેનારને રહેણાંકનો દાખલો ડોક્યુમેન્ટ જરૂરી છે.પરંતુ આ દાખલો કઢાવવા માટે જનસેવા કેન્દ્રમાં દિવસો સુધીનો સમય લાગતો હોવાથી અહીં દાખલો કઢાવવા આવેલ અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે.જનસેવા કેન્દ્રમાં રહેણાંકના દાખલ માટે રોજ 150 થી વધુ અરજીઓ આવી રહી છે ત્યારે જનસેવા કેન્દ્રમાં માત્ર 2 જ ઓપરેટર છે.