Download Now Banner

This browser does not support the video element.

વલસાડ: એલસીબી પોલીસની ટીમે સેગવી ગામ વડ ફળિયા સ્કૂલ પાસેથી 2 મોપેડ પર લઈ જવાતા 2,01,266ના દારૂ સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા

Valsad, Valsad | Sep 12, 2025
શુક્રવારના 2 કલાકે રૂરલ પોલીસે આપેલી ફરિયાદ ની વિગત મુજબ વલસાડ એલસીબી પોલીસની ટીમે સેગવી ગામ વડ ફળિયા પાસેથી બે મોપેડ પર લઈ જવા તો 2,01,266 રૂપિયાના દારૂ સાથે 2 ઇસમોને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા. દારૂ,મોપેડ મળી કુલ ₹2,61,266 રૂપિયાનો મુદ્દા માલ પોલીસે કબજે લઈ માલ ભરાવી આપનારને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન અંગે રૂરલ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us