ભાવનગર પે સેન્ટર શાળા નંબર 7 ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિકમાં સુરેન્દ્રનગર જિલ્લા નો આપણું વિદ્યાલય આપણું સ્વાભિમાન અંગે કાર્યક્રમ યોજાયો હતો જેમાં બે લાખથી વિદ્યાર્થીઓ અને સરસ્વતી વધુ શાળાઓ અને પાંચ જાતિ વધારે શિક્ષકો સંકલ્પ બન્યા હતા અને આ કાર્યક્રમમાં શાળા નંબર સાતના આચાર્ય શાળાના સ્ટાફ એ સફળ બનાવવા ભારે જેમ જ ઉઠાવી હતી