રવિવારના આઠ કલાકે મળેલા વાયરલ વીડિયોની વિગત મુજબ ધરમપુર તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં આવનાર દિપડાઓ દેખાઈ દેવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે શિકારની શોધમાં જંગલ વાળા વિસ્તારોમાંથી| રહેણાંક વિસ્તારમાં આવી પહોંચતા હોય છે કેટલાક વ્યકિ્તઓ પણ તેમનો શિકાર બની ચૂક્યા છે ત્યારે મરઘમાળ| ગામ ખાતે પસાર થતા વાહન ચાલકને દિપડો નજરે પડ્યો હતો જે સમગ્ર ઘટના પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી હતી અને વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે