Download Now Banner

This browser does not support the video element.

પોશીના: તાલુકાના કોટડાગઢીમાંથી બાઈક ચોરી થતા ફરિયાદ નોંધાઈ..!

Poshina, Sabar Kantha | Aug 22, 2025
તાલુકાના કોટડાગઢી સીમમાંથી પસાર થતા રોડની સાઈડમાં 17 ઓગસ્ટ ના રોજ અંદાજીત 5 વાગ્યા ની આસપાસ પાર્ક કરેલ હતું. જે બાઈક કોઈ શખ્સ ચોરી કરીને લઈ જતા આજુબાજુ વિસ્તારમાં તપાસ કરવા છતાં મળી ન આવતા બાઈક માલિકે ખેરોજ પોલીસ સ્ટેશનમાં બાઈક ચોરાયાની ફરિયાદ નોંધાવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us