કેમકે ગયા વર્ષે તંત્ર દ્વારા કુત્રિમ તળાવ બનાવવામાં આવ્યું હતું અને તેમાં બધાએ ગણપતિજીની મૂર્તિઓનો પણ વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારે તંત્રએ કહેવામાં આવ્યું હતું કે 365 દિવસ થયા પાણી ચાલુ રહેશે અને 365 દિવસ ત્યાં ગાડી સુરક્ષા માટે હોમગાર્ડ રહેશે પણ થોડા દિવસોમાં જ પાણી બંધ કરી દેવામાં આવ્યું અને કોઈ બંદોબસ્ત કરવામાં આવ્યો ન હતો એટલા માટે આ વર્ષે લીમડા ચોક યુવક મંડળ દ્વારા કુત્રિમ રીતે વિસર્જન કરાયુ.