આજ રોજ પૂર્વ વિરોધપક્ષના નેતા અને વોર્ડ નં ૧૨ ના કોર્પોરેટર અલ્તાફભાઈ ખફી ના પ્રયાસ થી વોર્ડ ૧૨ ખાતે કોયલ વાડી થી ઘાંચી ની ખડકી છતનસા કબ્રસ્તાન સુધી ૧ કરોડ ૧૦ લાખ જેવી અંદાજિત રકમના ખર્ચે સી સી રોડ નું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું. આ તમામ કાર્યો પૂર્ણ થતા જ લોકોની સુખાકારીમાં ખુબ જ વધારો થશે.