ઉપરવાસમાં સતત ભારે વરસાદના કારણે સાબરમતી નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે જેને લઇ ખેડા જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદી કાંઠાના 10 કિલોમીટર સુધીના અભિસારોમાં નદીના પાણી ફરી વળ્યા હતા. જેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે જેના પરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે ખેડા તાલુકાના કોથાપુરા રસિકપુરા કલોલિમા સાબરમતી નદીના પાણી પરિવર્તન તારાજી સંચય છે મોટા પ્રમાણમાં ખેતી અને નુકસાન થયું છે જેની લઈ ખેડૂતો ચિંતિત થયા છે