પલસાણા પોલીસ મથકનો સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે સમયે હેડ કોન્સ્ટેબલ નિકેતકુમાર ખુમાનસંગભાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઇ ગંધુભાઇ અને નિલેશભાઇ જગદિશભાઇ નાઓને ખાનગી રાહે સયુંક્ત બાતમી હકીકત મળેલ કે, “ મૌજે પલસાણા ગામ પાસે એક ઇસમ જેણે શરીરે ક્રીમ કલરની આખી બાઇની શર્ટ અને કમરે ગ્રે કલરની પેન્ટ પહેરેલ છે. જેનુ નામ ઘનશ્યામ ઉર્ફે ડ્રાયવર છે. જે પોતે પોતાના કબ્જામા એક દેશી હાથ બનાવટનો તમંચો તેમજ કારતુસ લઈ ફરેછે તેને ઝડપી લેવામાં આવ્યો