વિદેશથી આયાત થનાર કપાસના તમામ પ્રકારના વેરા મુક્ત કરવાના નિર્ણયને પરત ખેંચવા આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીને આવેદન આપ્યુ,અમેરિકાનું ભારત ઉપરનું જે રીતનું દબાણ છે એ દબાણને વશ થઇ ભારત સરકારે આ નિર્ણય કર્યો છે : ધર્મેશ ભંડેરી,ભારતના ગુજરાતના ખેડૂતોને અમેરિકન ખેડૂતોના સસ્તા કપાસ સામે રક્ષણ આપવા આવે : ધર્મેશ ભંડેરી,ભારત સરકાર પોતાના નિર્ણયને વળગી રહેશે તો એક જવાબદાર રાષ્ટ્રીય પક્ષ તરીકે આમ આદમી પાર્ટી દેશના ગુજરાતના ખેડૂતોના હિતો માટે રજૂઆત કરી