દ્વારકાધીશજી જગતમંદિરમાં આગામી તા.07 મી સપ્ટેમ્બરને રવિવારના ચંદ્રગ્રહણ હોય જેને લઇ દર્શનના સમયમાં ફેરફાર કરાયો. જેમાં તા.07 મી સપ્ટેમ્બરે ભાદરવી પૂર્ણિમાના રોજ ચંદ્રગ્રહણ હોય મંગલા આરતી સવારે 6.00 કલાકે થશે. અનોસર (દર્શન બંધ) બપોરે 1.30 કલાકે થશે. ચંદ્રગ્રહણ હોય સાંજના સમયે મંદિર બંધ રહેશે. ત્યારબાદ મંદિર બીજા દિવસે તા.08 મી સપ્ટેમ્બરે સોમવારે સવારે નિત્યક્રમાનુસાર ખૂલશે તેમ મંદિર વહીવટદાર અને નાયબ કલેકટર હિમાંશુ એલ. ચૌહાણની યાદીમાં જણાવાયું છ