ડોલવણ પોલીસે બાગલપુર ગામેથી વિદેશી દારૂ નું વેચાણ કરતા ઈસમને ઝડપી લીધો.ડોલવણ પોલીસ મથક ખાતે થી મંગળવારના 4 કલાકની આસપાસ મળતી વિગત મુજબ બાગલપુર ગામના નિશાળ ફળિયામાં રેડ કરી હતી જ્યાં માનસિંગ ગામીત ના ઘરે થી 69 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે આરોપીની અટક કરી મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી..