બોટાદ જિલ્લાના રાણપુર શહેરમા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ત્રણ દિવસીય હરિલીલામૃત કથા યોજાય.પૂજ્ય આત્મમનન સ્વામી દ્વારા ત્રણ દિવસીય કથા નુ રસપાન કરવામા આવ્યુ હતુ જેમા કથાના ત્રીજા દિવસ અંતિમ દિવસે પૂજ્ય વિદ્વાન સંત વિવેકસાગર સ્વામી એ હરિભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા ત્રણ દિવસીય કથા ની અંદર ટેક્સપીન બેરિંગ કંપનીના ભુપેન્દ્રભાઈ મકવાણા,વિશાલભાઈ મકવાણા,આફ.એમ.પી.બેરીંગ કંપનીના રાજેન્દ્રભાઈ મકવાણા,આલ્ફા બેરિંગના લલીતભાઈ સોલંકી સહિત હરિભક્તો હાજર રહ્યા