આવતીકાલે ભાવનગર શહેરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ટૂંકી મુલાકાત લેવાના હોય જેને લઈને ભાવનગર પશ્ચિમ ના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રૂપાણી ખાતે આવેલા જિનાલય ખાતે કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી જ્યાંથી મોટી સંખ્યામાં તપસ્વીનો વરઘોડો અને મુખ્યમંત્રી પ્રસ્થાન કરાવવાના હોય જે અંગે સમીક્ષા કરી