બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે બાળકોને આપેલી સમજ અને શિખામણ નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ઉપાસના વિદ્યાલયના બાળકોએ બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલ સાથે ખાસ મુલાકાત કરી હતી આ દરમિયાન બનાસકાંઠા કલેક્ટરે બાળકોને જેમા રુચિ હોય તેમાં આગળ વધવા માટે જણાવ્યું હતું.આ વીડિયો આજે શુક્રવારે રાત્રે સાડા નવ કલાક આસપાસ વાયરલ થતા સામે આવ્યો છે.