સુરેન્દ્રનગર પેરલ પલ્લો ટીમના પી.એસ.આઇ.આર.એચ ઝાલા અને તેની ટીમ દ્વારા નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ચોટીલા પોલીસ મથક ના પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા છ માસથી નાસ્તા પડતા આરોપી ધવલભાઇ રસીભાઇ સાવલિયા ને જ ગોંડલ થી ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી છે