બનાસકાંઠા જિલ્લા LCB પોલીસે અમીરગઢ પુલ નજીકથી વિદેશી દારૂ ભરીને આવી રહેલી swift કાર ઝડપી 95 હજાર ઉપરાંત વિદેશી દારૂ અને મોબાઈલ અને કાર મળી 3,10,515₹નો મુદ્દા માલ કબજે લઈ અમદાવાદની બે મહિલાઓ સહિત ત્રણ લોકોની અટકાયત કરી હતી આજે શુક્રવારે 12:00 કલાકે એલસીબી પીએસઆઈ એસ બી રાજગોરે સમગ્ર રેડ અંગેની માહિતી આપી હતી