Download Now Banner

This browser does not support the video element.

ગાંધીનગર: મહાનગરપાલિકા દ્વારા બાકી ભાડું ન ભરનાર ૨૮૦ દુકાનદારોને નોટિસ ગાંધીનગર મહાનગરપાલિકાની કડક કાર્યવાહી

Gandhinagar, Gandhinagar | Sep 3, 2025
ગાંધીનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા સેક્ટર-૨૧ અને સેક્ટર-૧૦ (મીનાબજાર) ખાતેના માઇક્રોશોપિંગ અને લારી-પ્લોટના બાકી ભાડાની વસુલાત માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીના ભાગરૂપે કુલ ૨૮૦ મિલકતોના ધારકોને કુલ રૂ. ૧,૩૭,૫૬,૩૭૫/- ના બાકી ભાડા અંગેની નોટિસ પાઠવવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા વિવિધ સેક્ટરોમાં આવેલા માઇક્રોશોપિંગ, ઓટલા, લારી પ્લોટ અને કેબિન જેવી મિલકતોનું ભાડું નિયમિતપણે વસૂલવામાં આવે છે.
Read More News
T & CPrivacy PolicyContact Us