ભારેથી અતિભારે વરસાદને પગલે મુખ્યમંત્રીએ લીધો તાત... સાબરકાંઠા કલેક્ટર સાથે ભૂપેન્દ્ર પટેલે કરી ટેલિફોનીક વાત... જિલ્લામાં રેડ એલર્ટને લઈ વરસી રહ્યો છે ભારે વરસાદ... જિલ્લામાં ગતરોજ થી વરસી રહ્યો છે મેઘો મુશળધાર... મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક કરી મેળવ્યો છે જિલ્લાનો તાત... સાબરકાંઠા કલેક્ટરે લોકોને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા કરી છે અપીલ...