This browser does not support the video element.
આણંદ: સરદાર પટેલ યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં શિક્ષક સન્માન કાર્યક્રમ યોજાયો, શિક્ષિકાબેનનું સન્માન કરાયું
Anand, Anand | Sep 10, 2025
લાયન્સ ઇન્ટરનેશનલ ના ચરોતર-પંચમદા લાયન્સ પરિવાર દ્વારા આજે સરદાર પટેલ યુનિવર્સિટી ના ચંચળબા ઓડિટોરિયમ માં સમગ્ર આણંદ, ખેડા, દાહોદ,પંચમહાલ અને મહીસાગર જિલ્લાના શિક્ષકોનું સામુહિક સન્માન સમારોહ આયોજિત કરેલ જેમાં હાલ ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલ પી.એમ.પટેલ પ્રાયમરી સ્કૂલ,પેટલાદ ના કર્તવ્યનિષ્ઠ શિક્ષક નિમિષા વિપુલકુમાર શાહ નું સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ ના મેનેજિંગ ટ્રસ્ટી ભીખુભાઈ પટેલ અને વાઇસ ચાન્સેલર સરદાર પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.