This browser does not support the video element.
સોનગઢ: સોનગઢ તાલુકાના હિંદલા ગામે કરિયાણા સ્ટોરમાં 1.36 લાખના મત્તાની ચોરી થતા ફરિયાદ નોંધાઈ.
Songadh, Tapi | Sep 26, 2025
સોનગઢ તાલુકાના હિંદલા ગામે કરિયાણા સ્ટોરમાં 1.36 લાખના મત્તાની ચોરી થતા ફરિયાદ નોંધાઈ.તાપી જિલ્લાના સોનગઢ પોલીસ મથક ખાતેથી શુક્રવારના રોજ 4 કલાકે મળતી વિગત મુજબ હિંદલા ગામે આવેલ કરિયાણા સ્ટોરમાં અજાણ્યા ઈસમે પ્રવેશ કરી બચતના રૂપિયા તેમજ પાકીટમાં મુકેલ રૂપિયા કુલ 1 લાખ 36 હજારના મત્તાની ચોરી કરી ફરાર થતાં ફરિયાદીએ પોલીસ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.