જામનગરના જાંબુડાના પાટીયા થી જોડિયા તાલુકા તરફ જતો રોડ ભારે વાહનો માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે પ્રતિબંધ વાહનો માટે લગાવેલું એન્ગલ તૂટી ગયું છે, જેના લીધે અકસ્માતની ભીતિ હોય વાહન ચાલકોએ તૂટેલું એન્ગલ તાત્કાલિક રીપેરીંગ કરાવવાની માંગ કરી રહ્યા છે.