*બ્રેકિંગ ન્યૂઝ આપનેતા પ્રવીણ રામની ઘેડ બચાવો પદયાત્રામાં બગસરા ખાતે મોટી બબાલ બગસરા ખાતેની સભા રદ કરવાના પ્રયત્ન થયા પરંતુ સભા રદ ના થઈ બગસરાની પ્રવીણ રામની ઘેડ બચાવો પદયાત્રામાં મનોજભાઈ સોરઠિયા અને બ્રીજરાજભાઈ સોલંકી હાજર રહ્યા આપનેતા પ્રવીણ રામની ખેડૂતો માટેની પદયાત્રાને ભાજપ છેલ્લા ત્રણ દિવસથી રોકવાનો પ્રયત્ન કરી રહી છે એવો આપનેતાઓનો દ્વારા આક્ષેપ થયો