પાલનપુર અંબાજી હાઈવે ઉપર આજે બુધવારે બે કલાકે વિધાનસભાના અધ્યક્ષશંકર ચૌધરીએ વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત અને બનાસકાંઠા રબારી સમાજ દ્વારા અંબાજી જતા પદયાત્રીકો માટે બનાવવામાં આવેલા સેવા કેમ્પનું ઉદઘાટન કર્યું હતું અને યાત્રિકોને ભોજન હતું ત્યારે વિહોતર ગ્રુપ દ્વારા વિધાનસભા અધ્યક્ષ સન્માન કરવામાં આવ્યું હતું.