Download Now Banner

This browser does not support the video element.

ઉમરગામ: કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ નારગોલ ગામની મુલાકાત લઈ દરિયાઈ સુરક્ષા દિવાલ અને પાણી પુરવઠાની કામગીરીનું નિરીક્ષણ કર્યુ

Umbergaon, Valsad | Sep 12, 2025
ગુજરાત સરકારના પાણી પુરવઠા, જળ સંસાધન, અન્ન નાગરિક પુરવઠા, પશુપાલન અને ગ્રામીણ ગૃહ નિર્માણના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા આજે તા. 12/09/2025ના રોજ વલસાડ જિલ્લાના પ્રવાસે હતા. તેઓ બપોરે 2:30 વાગ્યે નારગોલ ગામે પહોંચ્યા હતા .
Read More News
T & CPrivacy PolicyContact Us