સલાયાના શહેર ભાજપ પ્રમુખ અને રઘુવંશી સમાજના અગ્રણી શ્રી લાલજીભાઈ ભુવા(ચિરાગભાઈ તન્ના)એ અમદાવાદ એસ. ઓ. જી. મા ઉત્કૃષ્ટ કામગીરી નિભાવી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એસપી તરીકે જવાબદારી સંભાળનાર શ્રી જયરાજસિંહ વાળા સાહેબ સાથે શુભેક્ષા મુલાકાત કરી હતી. તેમજ રાજાધિરાજ શ્રી દ્વારકાધીશજીની પ્રતિકૃતિ ભેટ આપી હતી.