વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી હાઇવે પર એક MH પારસીંગની ગાડી અને આઇસર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમાં જાણવા મળ્યું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસી ફરીને રાજપીપળા તરફ આવી રહ્યા હતા ત્યારે MH પારસીંગની ચાલક લઈને જે રહ્યો હતો ત્યારે અચાનક ખાડાઓ આવી જતા તે બ્રેક મારતા પાછળથી આઇસર ટેમ્પો ચાલક દ્વારા અથાડી દેતા ફોરવીલ ગાડી ને નુકશાન પહોંચ્યું છે તેમ જાણવા મળ્યું છે.