કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં રહેતા અને વેપાર કરતાં તેમજ ગામના નદીના સામા કાંઠે આવેલા મહાદેવ મંદિર અને સુરાપુરા દાદા ના મંદિરમાં ચોરી થઈ, સેવા પૂજા આપતા લલિતગીરી રતીગીરી અપારનાથી એ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ કરીને જણાવ્યું છે કે, તેઓના સુરાપુરા દાદા ના મંદિર તથા મહાદેવના મંદિરમાં તસ્કરોએ ચોરી કરી નાશી છુટ્યા હતા.